Nojoto: Largest Storytelling Platform

ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે, આમ જ આજનો માણસ ગ

ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે,
આમ જ આજનો માણસ ગોટે ચડે છે.
શોધો તો દરેક સમસ્યાનું સમાધાન મળે છે,
તમારું શોધવાનું ઠેકાણું જ તમને નડે છે.

©Vijay  Vyas #અરીસો 

#selfhate
ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે,
આમ જ આજનો માણસ ગોટે ચડે છે.
શોધો તો દરેક સમસ્યાનું સમાધાન મળે છે,
તમારું શોધવાનું ઠેકાણું જ તમને નડે છે.

©Vijay  Vyas #અરીસો 

#selfhate
vijayvyas5131

Vijay Vyas

New Creator

#અરીસો #selfhate #શાયરી