Nojoto: Largest Storytelling Platform

પ્રખ્યાત વાહ વાહ કરે એવી ખ્યાતિ ના ખપે મને લખાય લખ

પ્રખ્યાત વાહ વાહ કરે એવી ખ્યાતિ ના ખપે મને
લખાય લખાણ એવું જે હ્દય થી નીકળે 
મળશે ઘણાં દુનિયામાં એવા જન
ઈર્ષા ની આગ માં તપે એવા જન
લાઠી મારીને એ બે ધડક કરશે જન
વાહ  વાહ ને આહ આહ થી પ્રખ્યાત
એવી ખ્યાતિ ના ખપે 
લખાય લખાણ એવું જ્યારે  સ્પર્શે એ હ્દય ને
એજ મારી ખ્યાતિ છે ....!!! #પ્રખ્યાત
#nojoto
#bindu
પ્રખ્યાત વાહ વાહ કરે એવી ખ્યાતિ ના ખપે મને
લખાય લખાણ એવું જે હ્દય થી નીકળે 
મળશે ઘણાં દુનિયામાં એવા જન
ઈર્ષા ની આગ માં તપે એવા જન
લાઠી મારીને એ બે ધડક કરશે જન
વાહ  વાહ ને આહ આહ થી પ્રખ્યાત
એવી ખ્યાતિ ના ખપે 
લખાય લખાણ એવું જ્યારે  સ્પર્શે એ હ્દય ને
એજ મારી ખ્યાતિ છે ....!!! #પ્રખ્યાત
#nojoto
#bindu

#પ્રખ્યાત nojoto #Bindu #કવિતા