Nojoto: Largest Storytelling Platform

ઓજસ પથરાયું, તેજસ્વી આંખમાં, ગુંજન ભમરનું, ઝૂમે

ઓજસ પથરાયું, 
તેજસ્વી આંખમાં,
ગુંજન ભમરનું, 
ઝૂમે પંખી એની શાખમાં,
નરમાશ ઝાકળની, 
ઓઢી ઉડે પતંગિયું,
તેડ્યું એક ફૂલ,Nidhi
મેં પ્રેમની આ કાખમાં. #તેજસ્વી #nanhikalam
ઓજસ પથરાયું, 
તેજસ્વી આંખમાં,
ગુંજન ભમરનું, 
ઝૂમે પંખી એની શાખમાં,
નરમાશ ઝાકળની, 
ઓઢી ઉડે પતંગિયું,
તેડ્યું એક ફૂલ,Nidhi
મેં પ્રેમની આ કાખમાં. #તેજસ્વી #nanhikalam