આ સુની રાહ પર જો મળી જાય તારો સાથ તો મને કોઈ સીમા નડતી નથી, પણ હા એટલું જરૂર કહીશ કે નસીબ બદલાય કે ના બદલાય પણ જો તારો સાથ હશે તો આ હથેળી ની રેખા ઓ પણ બદલી નાખીશ... friends for ever jinal dungrani "jinu" friends for ever #jinuthesayar #onewriter #friendsforever#mybestii