Nojoto: Largest Storytelling Platform

*બેચરજી મુળસંગજી & શૈલેષજી અમૃતજી* સ્વભાવે ખૂબ જ

*બેચરજી મુળસંગજી & શૈલેષજી અમૃતજી*

સ્વભાવે ખૂબ જ સરળ અને સાદગીવાળા સત્ય વક્તા, મહાદેવ અને રામદેવપીર મહારાજ ના પરમ ભક્ત... સક્રિય યુવા ટીમ ના સક્રિય સભ્ય... મહાદેવ મંદિર ના નિર્માણ કાર્ય માં આર્થિક યોગદાન ઉપરાંત ખૂબ જ સમયદાન આપનાર... ગામ ના તમામ શૈક્ષણિક ધાર્મિક સેવાકીય કાર્યો માં હંમેશા સાથ સહકાર સપોર્ટ આપનાર....ખૂબ જ સમજદાર અને સૌના માટે પ્રેમભરી લાગણી ધરાવતા બેચરકાકા જેઓ શિક્ષણ ને ખૂબ જ મહત્વ આપે છે જેથી એમના બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર અને હાલ માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે...સંસ્કાર સેવા અને ધાર્મિકતા નો ત્રિવેણી સંગમ એટલે બેચરકાકા... એમણે સાહેબ શ્રી ના વિદાય સમારંભ નિમિતે 5100 રૂપિયા રોકડા દાન પેટે આપેલ છે તો એમની આ લાગણી ને અમે સૌ દિલ થી વધાવીએ છીએ...તેમજ એમનો  પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓથી હર્યો -ભર્યો રહે એવી અમે સૌ અલખધણી ને આરાધના કરીએ છીએ 

Srp માં ફરજ છું ઓછી અપેક્ષાઓ ઓછી ઈચ્છાઓ સાથે સતત પરમાર્થ કાર્યો માટે ખૂબ જ સમય આપી આ અણમોલ માનવજીવન મળ્યું છે તેને સાચા અર્થ માં સાર્થક કરવાંના પ્રયત્નો કરતો રહુ છું.... આપણા ગામના તમામે તમામ લોકો એ ચાહે કોઈ પણ ક્ષેત્રમાં હોય તેમની સતત પ્રગતિ થાય અને ગામ ના તમામ લોકો સૌ હળી મળી ને ખૂબ જ આનંદપૂર્વક જીવન વિતાવે એવી હું અંતઃકરણપૂર્વક હંમેશા પ્રભુ પાસે પ્રાર્થના કરું છું..5100 રૂપિયા ગુરુદેવ બાલજીભાઈ સાહેબ શ્રી ના વિદાય સમારંભ નિમિતે આપું છું અને અઢળક સમયદા આપીશું...સૌ સાથે મળીને મિટિંગો અને ખુજ સુંદર પૂર્વ તૈયારી કરીશું....આખાય ગામ ના તમામે તમામ લોકો તેમજ આજુબાજુ ગામો ના સૌ લોકો આ વિદાય સમારંભ માં આત્મીયતા ની લાગણી સાથે જોડાય એવા અદભુત પોઝિટિવ માહોલ આખાય ગામ ના સહિયોગ થી ઉભો થાય એવી અમારા સૌની હૃદય ના ઊંડાણ થી પ્રભુ ને પ્રેમભરી પ્રાર્થના છે....

 *લી... સમસ્ત મેવાસી ડભોડા ગામ*

©Thakor saheb #delhiearthquake