Nojoto: Largest Storytelling Platform

એ પણ મને પ્રેમ કરતી હતી, આં વાત ઘણાય ને ખટકતી હતી,

એ પણ મને પ્રેમ કરતી હતી,
આં વાત ઘણાય ને ખટકતી હતી,
દુશ્મન કેમ હતાં બધાં પ્રેમ નાં મારાં,
મારે તો સૌ સાથે દોસ્તી હતી,

ગળે મળી મને એ છોકરી ઘણું રડતી હતી,
તારા વિના રહી નહીં શકું બસ આ જ વાત મને કેહતી હતી,

એનાં પપ્પા જોતાં'તા એની વાતો ઘણી,
આ વાત થી એ ઘણી દુઃખી હતી,
પણ પ્રેમ અમારો એટલો ગાઢ હતો
કે દરેક વાત માં એની નાં જ હતી,

પ્રયાસ ઘણાં કર્યા અમને અલગ કરવાનાં,
પણ દરેક પ્રયાસ માં એમની હાર હતી,

તકલીફ આપી ઘરના ને મિત્રો,
અમને પણ તકલીફ થતી હતી,
સાથે રહીએ એવી કિસ્મત ન હતી,
અને અલગ રહીએ એટલી હિંમત ન હતી,

શિવરાત્રી ને એ રાત હતી,
જ્યારે આખરી અમારી મુલાકાત હતી,
મંદિર માં જઈ અમે શિવ ને નમ્યાં,
ત્યારે મંદિર માં એ ઘણું રડી હતી,

તારા વિના જીવવું મને ગમતું નથી,
ને તારી સાથે જીવવું મારી કિસ્મત માં નથી,
બસ આ જ આપણી આખરી મુલાકાત હતી,
એટલું સાંભળતાં જ હું પણ ઘણું રડ્યો હતો,

જીવવાનું છે તારે મારા વગર,
અને ખુશ હંમેશા રેહવાનું છે,
કસમ છે તને મારી ને મારા પ્રેમ ની,
કે મારા ગયા પછી તારે,
એક ક્ષણ પણ ઉદાસ થવાનું નથી,

ખુબજ રડાવી મને લોકો એ,
હવે થોડા એમને મારે પણ રડાવવાં છે,
તારા વિના શું મજા છે જિંદગી માં,
બસ આટલી જ વાત તને કેહવી હતી,

ચાલ હું જાઉં છું હવે ફરી નઈ મળું,
આ જ આપણી આખરી મુલાકાત હતી,
હાથ છોડી મારાં આંસુ ને લૂછી,
આ રડતાં રડતાં જતી હતી,

જોઈ એની હાલત આવી,
મારું હ્રદય પણ ઘણું ઘભરતું હતું,

ઘરે જઈને એણે મને એક ફોન છેલ્લો કર્યો હતો,
ખૂબ જ પ્રેમ કરું છું તને,
આટલું કહીને એણે મિત્રો,
મૌત ને ગળે લગાવી હતી,

©Prem Solanki #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા 
#standAlone
એ પણ મને પ્રેમ કરતી હતી,
આં વાત ઘણાય ને ખટકતી હતી,
દુશ્મન કેમ હતાં બધાં પ્રેમ નાં મારાં,
મારે તો સૌ સાથે દોસ્તી હતી,

ગળે મળી મને એ છોકરી ઘણું રડતી હતી,
તારા વિના રહી નહીં શકું બસ આ જ વાત મને કેહતી હતી,

એનાં પપ્પા જોતાં'તા એની વાતો ઘણી,
આ વાત થી એ ઘણી દુઃખી હતી,
પણ પ્રેમ અમારો એટલો ગાઢ હતો
કે દરેક વાત માં એની નાં જ હતી,

પ્રયાસ ઘણાં કર્યા અમને અલગ કરવાનાં,
પણ દરેક પ્રયાસ માં એમની હાર હતી,

તકલીફ આપી ઘરના ને મિત્રો,
અમને પણ તકલીફ થતી હતી,
સાથે રહીએ એવી કિસ્મત ન હતી,
અને અલગ રહીએ એટલી હિંમત ન હતી,

શિવરાત્રી ને એ રાત હતી,
જ્યારે આખરી અમારી મુલાકાત હતી,
મંદિર માં જઈ અમે શિવ ને નમ્યાં,
ત્યારે મંદિર માં એ ઘણું રડી હતી,

તારા વિના જીવવું મને ગમતું નથી,
ને તારી સાથે જીવવું મારી કિસ્મત માં નથી,
બસ આ જ આપણી આખરી મુલાકાત હતી,
એટલું સાંભળતાં જ હું પણ ઘણું રડ્યો હતો,

જીવવાનું છે તારે મારા વગર,
અને ખુશ હંમેશા રેહવાનું છે,
કસમ છે તને મારી ને મારા પ્રેમ ની,
કે મારા ગયા પછી તારે,
એક ક્ષણ પણ ઉદાસ થવાનું નથી,

ખુબજ રડાવી મને લોકો એ,
હવે થોડા એમને મારે પણ રડાવવાં છે,
તારા વિના શું મજા છે જિંદગી માં,
બસ આટલી જ વાત તને કેહવી હતી,

ચાલ હું જાઉં છું હવે ફરી નઈ મળું,
આ જ આપણી આખરી મુલાકાત હતી,
હાથ છોડી મારાં આંસુ ને લૂછી,
આ રડતાં રડતાં જતી હતી,

જોઈ એની હાલત આવી,
મારું હ્રદય પણ ઘણું ઘભરતું હતું,

ઘરે જઈને એણે મને એક ફોન છેલ્લો કર્યો હતો,
ખૂબ જ પ્રેમ કરું છું તને,
આટલું કહીને એણે મિત્રો,
મૌત ને ગળે લગાવી હતી,

©Prem Solanki #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા 
#standAlone
premsolanki5410

Prem Solanki

New Creator

#ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા #standAlone