Nojoto: Largest Storytelling Platform
premsolanki5410
  • 26Stories
  • 29Followers
  • 226Love
    6.2KViews

Prem Solanki

  • Popular
  • Latest
  • Video
128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

રોજ ઘણાં ફૂલ કરમાઈ જાય છે,
દિવસે દિવસે બળાત્કાર વધતાં જાય છે,

ખોલીને રાખજો દુકાન મીણબત્તી ની,
બળાત્કાર પર એનું વેચાણ વધારે થાય છે,

દુઆ છે કે જન્મ મળે દરેક દીકરી ને ઊંચી જાત માં,
આ દેશ માં તો ફરિયાદ પણ જાત જોઈને થાય છે,

કોણ જાણે કેમ વિકૃતિ આટલી વધતી જાય છે,
છ વર્ષ ની દીકરી ને પણ હવસ ખાઈ જાય છે,

કાનૂન આંધળો છે જલ્દી ન્યાય ક્યાં થાય છે,
લાચાર માં બાપ બસ આમ તેમ દોડતાં રહી જાય છે,

કાલે થયેલ બળાત્કાર નો કિસ્સો શાંત થતો નથી,
ને આજે બીજા બળાત્કાર ની ચર્ચાઓ ફરતી થાય છે,

દીકરી ને કેહજો સાચવીને રહે,
હવસ નાં હૈવાનો બધે જ ફરતાં હોય છે,

રોજ ઘણાં ફૂલ કરમાઈ જાય છે,
દિવસે દિવસે બળાત્કાર વધતાં જાય છે,

©Prem Solanki #Stoprape 
#me
128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

ना जाने ऐसी कोनसी 
दुश्मनी है इन 
रातों को मुझसे,
की वो मुझे रुलाए 
बिना कभी गुजरती ही नहीं,

©Prem Solanki ना जाने ऐसी कोनसी 
दुश्मनी है इन 
रातों को मुझसे,
की वो मुझे रुलाए 
बिना कभी गुजरती ही नहीं,
prem solanki .....

#meltingdown

ना जाने ऐसी कोनसी दुश्मनी है इन रातों को मुझसे, की वो मुझे रुलाए बिना कभी गुजरती ही नहीं, prem solanki ..... #meltingdown

128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

અમે તમારાં જ્યાર થી આદિ થયાં,
આખા શહેર માં અમે વિવાદી થયાં,

હસતી કૂદતી જીંદગી ને,
રડી રડીને વિતાવતાં થયાં,

મિત્રો સાથે રહેવું હમેશાં ગમતું,
હવે એકાંત નાં અમે સોખીન થયાં,

ભરોસો તમારાં પર એવો કર્યો,
કે ભરોસા ને પણ અમે અણગમતાં થયાં,

તમે તો નાં મળ્યાં મને,
તમારી ચાહ માં અમારા ઘણાંય વેરી થયાં,

યાદ તમને આખી રાત કરી કરીને,
અમે તો ઉંઘ થી દુર થયાં,

પ્રેમ નો અનુભવ એવો થયો,
કે પ્રેમ થી અમે દૂર થયાં,

અમે તમારાં જ્યાર થી આદિ થયાં,
આખા શહેર માં અમે વિવાદી થયાં,

©Prem Solanki #CalmingNature
128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

Jay
shree
kastbhanjan dev

©Prem Solanki

128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

ik tu hi bharosa,
ik tu hi sahara,

is tere jahan 
mein nahi koi 
hamara,

©Prem Solanki

128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

उनसे दूर દુઃખ મને પણ થાય છે કે મારી પથ્થર ની મૂર્તિ સામે બત્રીસ પકવાન પડ્યાં હોય છે,
ને મારાં મંદિર નાં પગથિયે બેઠેલાં નાનાં નાનાં ફૂલકા ઓ એક કોળિયા માટે તરસે છે,

©Prem Solanki
128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

#sad_shayari
128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

એ પણ મને પ્રેમ કરતી હતી,
આં વાત ઘણાય ને ખટકતી હતી,
દુશ્મન કેમ હતાં બધાં પ્રેમ નાં મારાં,
મારે તો સૌ સાથે દોસ્તી હતી,

ગળે મળી મને એ છોકરી ઘણું રડતી હતી,
તારા વિના રહી નહીં શકું બસ આ જ વાત મને કેહતી હતી,

એનાં પપ્પા જોતાં'તા એની વાતો ઘણી,
આ વાત થી એ ઘણી દુઃખી હતી,
પણ પ્રેમ અમારો એટલો ગાઢ હતો
કે દરેક વાત માં એની નાં જ હતી,

પ્રયાસ ઘણાં કર્યા અમને અલગ કરવાનાં,
પણ દરેક પ્રયાસ માં એમની હાર હતી,

તકલીફ આપી ઘરના ને મિત્રો,
અમને પણ તકલીફ થતી હતી,
સાથે રહીએ એવી કિસ્મત ન હતી,
અને અલગ રહીએ એટલી હિંમત ન હતી,

શિવરાત્રી ને એ રાત હતી,
જ્યારે આખરી અમારી મુલાકાત હતી,
મંદિર માં જઈ અમે શિવ ને નમ્યાં,
ત્યારે મંદિર માં એ ઘણું રડી હતી,

તારા વિના જીવવું મને ગમતું નથી,
ને તારી સાથે જીવવું મારી કિસ્મત માં નથી,
બસ આ જ આપણી આખરી મુલાકાત હતી,
એટલું સાંભળતાં જ હું પણ ઘણું રડ્યો હતો,

જીવવાનું છે તારે મારા વગર,
અને ખુશ હંમેશા રેહવાનું છે,
કસમ છે તને મારી ને મારા પ્રેમ ની,
કે મારા ગયા પછી તારે,
એક ક્ષણ પણ ઉદાસ થવાનું નથી,

ખુબજ રડાવી મને લોકો એ,
હવે થોડા એમને મારે પણ રડાવવાં છે,
તારા વિના શું મજા છે જિંદગી માં,
બસ આટલી જ વાત તને કેહવી હતી,

ચાલ હું જાઉં છું હવે ફરી નઈ મળું,
આ જ આપણી આખરી મુલાકાત હતી,
હાથ છોડી મારાં આંસુ ને લૂછી,
આ રડતાં રડતાં જતી હતી,

જોઈ એની હાલત આવી,
મારું હ્રદય પણ ઘણું ઘભરતું હતું,

ઘરે જઈને એણે મને એક ફોન છેલ્લો કર્યો હતો,
ખૂબ જ પ્રેમ કરું છું તને,
આટલું કહીને એણે મિત્રો,
મૌત ને ગળે લગાવી હતી,

©Prem Solanki #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા 
#standAlone

#ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા #standAlone

128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

આવો તમને અમદાવાદ ની મુલાકાત કરાવીએ ...

તમે પણ આવો અમે પણ આવીએ,
પછી સાબરમતી નાં કિનારે બેસી આપણાં પ્રેમ ની મીઠી વાતો કરીએ,

જુઓ જરા નજર કરો,
બેસી કિનારે સાબરમતી નાં કેટલા પ્રેમી પંખીડા ઓ હરખાય છે,

સાંભળો જરા ઝરમર ઝરમર અવાજ આ વેહતા નીર નો,
સાંભળીને લાગે છે એવું જાણે ક્યાંક કાન્હો વાંસળી વગાડે છે,

પછી અહીંયાથી નીકળી આપણે,
લાલદરવાજા બાપ્પા નાં મંદિરે જઈએ,
બેસી સામે બાપ્પા ની,
રાખી હાથ માં હાથ એકબીજા નાં હંમેશા સાથે રેહવાની પ્રાર્થના કરીએ,

લઈને આશિષ બાપ્પા નાં આપણે જીવન શાંતિ થી વિતાવીએ,

લાલદરવાજા માં તમને શિદી સૈયદ ની જાળી પણ બતાવીએ,

ચાલો હવે ભદ્ર નાં બજાર માં,
ત્યાં ની રોનક જરા તમને બતાવીએ,
મોટા મોટા મોલ માં તો તમે ઘણું ફર્યા,
થોડું ભદ્ર ની ગલીઓ માં તમને ફરાવીએ,

પછી નીકળી ત્યાં થી આપણે માણેક ચોક જઈએ,
ત્યાં જઈને તમને ત્યાંની અવનવી વાનગીઓ ખવડાવીએ,

ત્યાંથી પછી રાયપુર જઈએ,
ત્યાં ના તમને પ્રખ્યાત ભજીયા ખવડાવીએ,
ચાલો પછી ત્યાંથી કાંકરિયા જઈએ,
ઇમેજીકા જેવી મોટી મોટી રાઇડ્સ તો તમે ઘણી ફર્યા,
આવો આજે તમને બાલવાટિકા ની મોજ કરાવીએ,

આવો તમને અમદાવાદ ની મુલાકાત કરાવીએ,

©Prem Solanki મારું અમદાવાદ ....

I love amdavad ...

મારું અમદાવાદ .... I love amdavad ... #poem

128b67b572e604d6fb300b04b31a9a88

Prem Solanki

#sadpoetry💔 #lovepoetry #loveshayari #SAD #sadShayari 
#lovebeat
loader
Home
Explore
Events
Notification
Profile