Nojoto: Largest Storytelling Platform

તારા થી જ છે મારા જીવનની ખરી તાકાત. તું જ મારા દિલ

તારા થી જ છે મારા જીવનની ખરી તાકાત.
તું જ મારા દિલમાં અને તારાથી જ મને ચાહત.
તારા શ્વાસમાં જ છે મારા દિલ ને ખરી રાહત.
બસ લાગણી કેરી તારા સાથની જ મને ચાહત. 
બસ હવે તને પામી ને તારામાં જ થશે મને રાહત. 
નથી હવે આ દિલ માં રહી કોઈ બીજી ચાહત. 
તારામાં મારા છેલ્લા શ્વાસ થી જ થશે મને રાહત. 
                                  - A.D HIRPARA 
 #life #yqbaba #yqquotes #yqgujarati #love #lovequote #gujarati #yqmotabhaia