Find the Best yqgujarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darshana
ઘણા માણસો લાઈફમાં backbone જેવા હોય છે, કે જે કાયમ તમને ટટ્ટાર ઉભા રાખે ,તમારી સાથે ને સાથે જ હોય કાયમ.એમના વગર તમે ને તમારી લાઇફ અધૂરી જ હોય,.પણ તમે એની નોંધ લેવાનું ચુકી જતા હોય, Taken as granted ની જેમ! #gujaratiquotes #દર્શના #yqgujarati
#gujaratiquotes #દર્શના #yqgujarati
read moreDarshana
એક મુલાકાત હતી એવી, ખબર નહોતી કેમની જિંદગી બદલાઈ ગઈ, એક બાંકડો, એક બગીચો, એક સુગંધ, બસ જિંદગી ભરની યાદો આપતી ગઈ... સુપ્રભાત 🥰 આજે #મુલાકાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
સુપ્રભાત 🥰 આજે #મુલાકાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
read moreDarshana
ખુશ રહેતા શીખવું જરૂરી છે, કેમકે તમને શું તકલીફ છે એની ક્યાં કોઈને પડી હોય છે, તમારી તકલીફ લોકોને કહો તો એ દયા ખાશે તમારી અથવા મજા લેશે કે સારું થયું! તો આમાંથી એક પણ વસ્તુ આપણને મંજુર છે ખરી!? #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujju #gujaratiquotes #darshanasoni
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujju #gujaratiquotes #darshanasoni
read moreDarshana
"Karma works" કર્મો કામ કરી જાય છે એ ખરું પણ હવે karma works instantly! એમ કહેવું જોઈએ, કેમકે હવે જેવું કરો એવું પામો એ પણ ઇન્સ્ટન્ટલી! કેમ એવું? કેમકે પહેલા જેમ હિસાબો ચોપડામાં લખતા એમ કર્મો લખાતા હશે એટલે વાર લાગતી હવે તો બધા હિસાબો એક એક સેકન્ડમાં થઈ જાય છે તો કર્મ કેમ રાહ જુવે? દરેક કરેલા કર્મ ,બોલેલા શબ્દોનું વળતર ઇન્સ્ટંટ મળે છે જોયું છે આ એટલે જ લખાય છે, તો કર્મો કરતા, શબ્દો બોલતા વિચાર કરવો કે આ પાછું વાળશે કુદરત તો હું સહન કરી શકીશ ખરું?... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #yqgujarati #yqmotabhai #gujju
#ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #yqgujarati #yqmotabhai #gujju
read moreDarshana
જયારે નજીકનું વ્યક્તિ તમને બદલાઈ ગયું છે એવું લાગે , એમ થાય કે એના વર્તન કે વાણીમાં આત્મિયતા નથી લાગતી પહેલા જેવી.. તો એક વાર એ વિચાર જરૂર કરવો કે એ વ્યક્તિને આપણે taken as granted તો નહોતી લઈ લીધી ને!? આપણી નજીકનું એ માણસ આપણાં પોતાના વર્તન ને વાણીના લીધે જ આપણાથી દૂર થઈ નથી ગયું ને!? #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #gujaratiquotes #yqgujarati #yqbaba #yqquotes
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #gujaratiquotes #yqgujarati #yqbaba #yqquotes
read moreDarshana
બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો... બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય... માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની, અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની, એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો.. જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે..... તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
read moreDarshana
માંગેલું, ઈચ્છેલું, ઝંખેલું મળે તો,? તો એને જીરવવાની ,સાચવવાની તાકાત હોય તો જ એને મેળવવા માટે પ્રયત્ન કરવા , કેમકે એ વસ્તુ,વ્યક્તિ કે સુખ જે ઝંખ્યું હોય એ જીરવી ના શકતા હોય, સાચવી ના શકતા હોય... તો બાકી નકામું છે એની ઝંખના, ઈચ્છા કરવી.... #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujarati #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni
#yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujarati #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni
read moreDarshana
નવરાશ મળે એટલે વાંચી જજે, દરેક આ વરસાદી સવાર અને હું, હાથમાં કોફી ને યાદ માં તું.., અરીસામાં જાતને જોવું, ત્યાં પણ મારા બદલે તું, વાત કોઈ પણ કરું કોઈ સાથે, વાત થી લઈ આંખની ભીનાશમાં તું, દિવસ આખો કેમેય પૂરો કરું હું, અંધારી રાતની અધૂરી વાતમાં તું.....— % & #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni #તું
#yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni #તું
read moreDarshana
શબ્દો ! બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો... બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય... માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની, અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની, એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો.. જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે...પણ ના, જે છે એ જોઈતું નથી, મનની તકલીફ જ આ છે.....— % & #ગુજરાતી #yqgujarati #yqmotabhai #darshanasoni
#ગુજરાતી #yqgujarati #yqmotabhai #darshanasoni
read moreDarshana
બધું જ બદલાય વાતાવરણ, સંજોગો, પરિસ્થિતીઓ , માણસો બધું જ.. બસ ના બદલાય તો એ છે સ્વભાવ.— % & #yqgujarati #yqmotabhai #darshanasoni #હુંઅનેમારીવાતો
#yqgujarati #yqmotabhai #darshanasoni #હુંઅનેમારીવાતો
read more