Nojoto: Largest Storytelling Platform

ભવિષ્ય સવાર પડે ને ભવિષ્ય દેખું સૂરજ બદલાય તો ચા

ભવિષ્ય


સવાર પડે ને ભવિષ્ય દેખું
સૂરજ બદલાય તો ચાંદ દેખું

રાત્રે ટમટમતા તારલા દેખું
પણ દિલની વાતો કદી ના દેખું!

ઉતાવળ ભવિષ્ય જાણવાની હોય
સારું ભવિષ્ય જાણવા દેખું 

કર્મો કરે એવું ભવિષ્ય દેખું
સારા કર્મોનું ફળ દેખું

સવારે રાશિ ભવિષ્ય દેખું
સાચું પડે તો ખુશી દેખું

બાકી સબ બકવાસ દેખું!

©kaushik
  #ભવિષ્ય
kaushik14609033

kaushik

New Creator

#ભવિષ્ય #કવિતા

842 Views