Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી (હિંમત જીવવાની) નથી કરવી હિંમત, વાત છોડ

#જીવનડાયરી
(હિંમત જીવવાની)
નથી કરવી હિંમત, વાત છોડ મરવાની,
જીવી લે જિંદગી મળી એક વાર,
બળી જો સમયે આ જિંદગીની પળમાં,
હસી લે જિંદગી મળી એક વાર,
સહન નથી થાતું એવી ફરિયાદ છે હૃદયે,
કહીજો વાત તારી મને હળવા હૃદયે,
શી ખબર આ જિંદગી મળે એક વાર,
નથી કરવી હિંમત, વાત છોડ મરવાની,
જીવી લે જિંદગી મળી એક વાર, #પ્રેમ  #જીવન #જીવનડાયરી #અંગત #હાર્દ #life
#જીવનડાયરી
(હિંમત જીવવાની)
નથી કરવી હિંમત, વાત છોડ મરવાની,
જીવી લે જિંદગી મળી એક વાર,
બળી જો સમયે આ જિંદગીની પળમાં,
હસી લે જિંદગી મળી એક વાર,
સહન નથી થાતું એવી ફરિયાદ છે હૃદયે,
કહીજો વાત તારી મને હળવા હૃદયે,
શી ખબર આ જિંદગી મળે એક વાર,
નથી કરવી હિંમત, વાત છોડ મરવાની,
જીવી લે જિંદગી મળી એક વાર, #પ્રેમ  #જીવન #જીવનડાયરી #અંગત #હાર્દ #life