आँचल વહાલ રૂપી વહેતું ઝરણું પ્રેમ રૂપી વહેતો અવિરત પ્રવાહ પ્રત્યેક પળ માં નિઃસ્વાર્થી દુનિયાભરની દરેક ખુશીઓ જેમને સમર્પિત કરવા દિલ ચાહે એવું જ હોય મમ્મીનું વાત્સલ્ય.. ©RjSunitkumar #anchal