#જીવનડાયરી મુઠ્ઠી ભર વરસાદ હું લાવું, ચપટી તું વાદળની લાવે, હૈયે હેલી ચળે ભીંજવતી, જીવનભરની સોડમ લાવું. વરસાદની મોસમ અનેરી હોય છે, બધા જ રંગોથી ભરેલી હોય છે, જીવનડાયરીનાં બધા જ પન્ના આવરી લેતી હોય છે. Himanshu Vagharia #love #monsoonlove #life #જીવનડાયરી #વિસામો