Nojoto: Largest Storytelling Platform

તું મારી દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર પણ હતી , દોસ

તું મારી દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર પણ હતી , દોસ્તમાં પણ ખાસ દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર પણ હતી , તારા વગર મારી ઝીંદગી વિરાન બાગ જેવી હતી, પણ તું જ મારી જીંદગી ના બાગ ને ખિલાવીશ એવી મને ક્યાં ખબર હતી ...! !!

©Adhuri Khwahise #મીત્ર

#મીત્ર #કવિતા