Nojoto: Largest Storytelling Platform

હુ એક શિક્ષક છું શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં, હુ

હુ એક શિક્ષક છું
શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં,
હુ હદય ધબકતું સમાજ નું સ્થાન ને મારા હણતા નહીં,
 મે કલાકો ગળા ઢસડી ને વગૅખંડ મહેકાવ્યા છે, 
મે  કળીયો ને ફુલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે
અને મે વાવી છે ચિસ્ત સભ્યતા હવે આ મોસમ ને લણતા નહિ,
હુ એક શિક્ષક છું શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં...

લિ. સાઈરામ દવે

merumesh3374

Mer Umesh

New Creator