Nojoto: Largest Storytelling Platform
merumesh3374
  • 2Stories
  • 18Followers
  • 8Love
    0Views

Mer Umesh

  • Popular
  • Latest
  • Video
87452c73fe2cefe79b17bc054269b002

Mer Umesh

હુ એક શિક્ષક છું
શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં,
હુ હદય ધબકતું સમાજ નું સ્થાન ને મારા હણતા નહીં,
 મે કલાકો ગળા ઢસડી ને વગૅખંડ મહેકાવ્યા છે, 
મે  કળીયો ને ફુલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે
અને મે વાવી છે ચિસ્ત સભ્યતા હવે આ મોસમ ને લણતા નહિ,
હુ એક શિક્ષક છું શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં...

લિ. સાઈરામ દવે

87452c73fe2cefe79b17bc054269b002

Mer Umesh

ભારતમાતા તણા સાળુના થીગડાને દીકરાએ દૂર કરી દીધું કરી બતાવ્યું આજ છપ્પનની છાતીએ છાતી ઠોકીને હતું કીધું શહીદોની માતાની આંખોમાં છલકાયાં આંસુને આજ લોઇ નાખ્યા ભારતમાતા તણા પાલવ પર લાગેલા ડાઘાને આજ ધોઇ નાખ્યા. - તુષાર શુક્લ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile