જે મારુ નથી એને મારુ કહેવું શુ? બધું મૂકી જવાનું તો લઇ જવાનું શુ? બહુ કર્યા આ દેહ ના સત્કારો છેલ્લે માટી થઈ જવાનું શુ? ધન - દૌલત ગાડી બંગ્લા ખૂબ કમાયા આ બધું છૂટી જવાનું શુ? કેટલા ભાઈ બાપા કર્યા આ સંબંધો સારું આ બધું તૂટી જવાનું શુ? કેટલો 'હર્ષ' પાગલ હતો મોહ માં છેલ્લે આ નામય લૂંટી જવાનું શુ? - હર્ષ પટેલ #thelastword #Aalone #💡thoughts #lifeafterdeath