Nojoto: Largest Storytelling Platform

જે મારુ નથી એને મારુ કહેવું શુ? બધું મૂકી જવાનું ત

જે મારુ નથી એને મારુ કહેવું શુ?
બધું મૂકી જવાનું તો લઇ જવાનું શુ?
બહુ કર્યા આ દેહ ના સત્કારો
છેલ્લે માટી થઈ જવાનું શુ?
ધન - દૌલત ગાડી બંગ્લા ખૂબ કમાયા
આ બધું છૂટી જવાનું શુ?
કેટલા ભાઈ બાપા કર્યા આ સંબંધો સારું
આ બધું તૂટી જવાનું શુ?
કેટલો 'હર્ષ' પાગલ હતો મોહ માં
છેલ્લે આ નામય લૂંટી જવાનું શુ?

- હર્ષ પટેલ #thelastword 
#Aalone 
#💡thoughts 

#lifeafterdeath
જે મારુ નથી એને મારુ કહેવું શુ?
બધું મૂકી જવાનું તો લઇ જવાનું શુ?
બહુ કર્યા આ દેહ ના સત્કારો
છેલ્લે માટી થઈ જવાનું શુ?
ધન - દૌલત ગાડી બંગ્લા ખૂબ કમાયા
આ બધું છૂટી જવાનું શુ?
કેટલા ભાઈ બાપા કર્યા આ સંબંધો સારું
આ બધું તૂટી જવાનું શુ?
કેટલો 'હર્ષ' પાગલ હતો મોહ માં
છેલ્લે આ નામય લૂંટી જવાનું શુ?

- હર્ષ પટેલ #thelastword 
#Aalone 
#💡thoughts 

#lifeafterdeath
harshpatel4025

Harsh Patel

New Creator