Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રગ રગ માં તું જ સમાયો, જગ જગ માં તું સમ

#જીવનડાયરી
રગ રગ માં તું જ સમાયો,
જગ જગ માં તું સમાયો,
હું આ માયા માં ભટકાયો,
મારગ દે હે દીનાનાથ,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #ઈશ્વર #ભક્તિ #જીવનડાયરી#વિસામો

#ઈશ્વર #ભક્તિ #જીવનડાયરી#વિસામો

151 Views