સુંદર એકવાત મને અજાણી કેમ લાગતી હતી ,, ચાલતા શીખવા જેની આંગણી પકડી હતી વધતી ઉંમરે શરીરે જેની કરચલી આવી હતી, એ બાપ ની આંગણી કેમ મને સુંદર લાગતી હતી. કરચલી વાળી આંગણી પણ સુંદર લાગતી હતી.