Nojoto: Largest Storytelling Platform

Vishnu Bhagwan ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર

Vishnu Bhagwan ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર 

તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!

 હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ

 કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર…

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે 

મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર…

©સુરેશકુમાર એચ પરમાર
  #vishnubhagwan