Nojoto: Largest Storytelling Platform

જિંદગીના પુસ્તકના અમુક પન્ના એવા હોય છે, જે તમે પલ

જિંદગીના પુસ્તકના અમુક પન્ના એવા હોય છે, જે તમે પલટીને પાછા જોવા ઈચ્છો કે ન ઈચ્છો પણ પરિસ્થિતિનો વાયરો સમયાંતરે એને તમારી સમક્ષ ખોલીને મૂકતો રહેતો હોય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #bookoflife