Nojoto: Largest Storytelling Platform

આવ્યા છો સંસારમાં તો એકવાર જીવી જોજે જીવતા બધા જ

આવ્યા છો  સંસારમાં તો એકવાર જીવી જોજે 
જીવતા બધા જ હોય પણ , બીજા માટે 
એકવાર જીવી જોજે ...

પાંદડાથી લઈને પક્ષીઓ ભી 
જીવનની ઉમંગ માણતા જીવે ...

ધરતીની હવાથી સૂરજનું પ્રકાશ બી
 સ્વ ગુણો આપવા ધરતી પર આવે ...

ફૂલની સુગંધ થી વૃક્ષની ભીની છાવ બી
 પરોપકારની ભાષા શીખડાવા છે ઉભી...

જો તમે પરોપકાર અને સેવાની 
ધબકારો હૃદયમાં સાંભળશો ...

તો સ્વર્ગમાં અધિપતિ બનવા 
તમે જ માર્ગ બનાવતા જશો... #જીવવુ કેવું
આવ્યા છો  સંસારમાં તો એકવાર જીવી જોજે 
જીવતા બધા જ હોય પણ , બીજા માટે 
એકવાર જીવી જોજે ...

પાંદડાથી લઈને પક્ષીઓ ભી 
જીવનની ઉમંગ માણતા જીવે ...

ધરતીની હવાથી સૂરજનું પ્રકાશ બી
 સ્વ ગુણો આપવા ધરતી પર આવે ...

ફૂલની સુગંધ થી વૃક્ષની ભીની છાવ બી
 પરોપકારની ભાષા શીખડાવા છે ઉભી...

જો તમે પરોપકાર અને સેવાની 
ધબકારો હૃદયમાં સાંભળશો ...

તો સ્વર્ગમાં અધિપતિ બનવા 
તમે જ માર્ગ બનાવતા જશો... #જીવવુ કેવું

#જીવવુ કેવું #poem