Nojoto: Largest Storytelling Platform

ખોટું બોલવું પડતું હોય ને ખોટું બોલાઈ જતું હોય એમા

ખોટું બોલવું પડતું હોય ને ખોટું બોલાઈ જતું હોય એમાં ફેર,
એક સ્વભાવ વિરુદ્ધનું વર્તન ને બીજું સ્વભાવમાં ઉતરેલું વર્તન એટલો ભેદ.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #ભેદ