Nojoto: Largest Storytelling Platform

Beautiful Moon Night *ઓનલાઇન દર્શન* ૭-૪-૨૦૨૪ ઓનલા

Beautiful Moon Night *ઓનલાઇન દર્શન* ૭-૪-૨૦૨૪

ઓનલાઇન દર્શન કરી રાજી થતા,
ફેશબુક પર ફોટોને હાથ જોડતાં.

પેન ડ્રાઈવ થકી રેગડી સાંભળતા,
વોટ્સએપ પર નિમંત્રણ મોકલતાં.

ઇન્ટરનેટના યુગમાં ભક્તિની રીત,
 ઈન્સ્ટાગ્રામ પર લિંક ફરે સતત.

ભાવના ડુબી સોશિયલ મીડિયામાં,
વિડિયો કોલ કરી દર્શનના વહેમમાં.

ટ્વીટર પર સૌને જય ચેહર લખે છે,
શ્રધ્ધા સઘળી મોબાઈલમાં વસે છે.

ઓનલાઇન પ્રસાદ મંગાવી ખાય છે,
ગરબા યુ ટ્યુબ થકી વગાડી રમે છે.

ચેહર મંદિર ગૂગલ પર સર્ચ કરે છે,
 ને લાઈવ આરતીના દર્શન કરે છે.
*જય ચેહર મા દયા કરજો*
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #beautifulmoon ઓનલાઇન દર્શન.. #Nojot
Beautiful Moon Night *ઓનલાઇન દર્શન* ૭-૪-૨૦૨૪

ઓનલાઇન દર્શન કરી રાજી થતા,
ફેશબુક પર ફોટોને હાથ જોડતાં.

પેન ડ્રાઈવ થકી રેગડી સાંભળતા,
વોટ્સએપ પર નિમંત્રણ મોકલતાં.

ઇન્ટરનેટના યુગમાં ભક્તિની રીત,
 ઈન્સ્ટાગ્રામ પર લિંક ફરે સતત.

ભાવના ડુબી સોશિયલ મીડિયામાં,
વિડિયો કોલ કરી દર્શનના વહેમમાં.

ટ્વીટર પર સૌને જય ચેહર લખે છે,
શ્રધ્ધા સઘળી મોબાઈલમાં વસે છે.

ઓનલાઇન પ્રસાદ મંગાવી ખાય છે,
ગરબા યુ ટ્યુબ થકી વગાડી રમે છે.

ચેહર મંદિર ગૂગલ પર સર્ચ કરે છે,
 ને લાઈવ આરતીના દર્શન કરે છે.
*જય ચેહર મા દયા કરજો*
*કોપી આરક્ષિત* #*©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #beautifulmoon ઓનલાઇન દર્શન.. #Nojot
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon24

#beautifulmoon ઓનલાઇન દર્શન.. #nojot #કવિતા