મારાં કહેલા શબ્દોની કિંમત તને ભલે નથી પરંતુ મારી વ્યક્ત કરેલ લાગણીઓનો હિસાબ હું જરૂર માંગીશ નિકેતાશાહ ©Niketa Shah #happypromiseday#niketashah1812#wordsarelive