Nojoto: Largest Storytelling Platform
niketashah1069
  • 151Stories
  • 450Followers
  • 3.6KLove
    17.4KViews

Niketa Shah

i am a house maker and i writie some little poem,thoughts...

  • Popular
  • Latest
  • Video
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White અંતર ઘણું હતું 
આપણી વચ્ચે
બસ તે માપ્યું
મેં વિચાયુઁ પણ નહી

©Niketa Shah
  #sad_quotes#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White પ્રેમમાં જ્યારે ફૂટે પાંખો 
જગ ત્યારે વેરી આખો 
પ્રિયતમને માને સવૅસ્વ 
બુરાઈ ભલે હોય લાખો

©Niketa Shah
  #Couple#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White જેને પ્રેમ મળે ને 

એને બીજું કંઈ ના જડે 

રહે મસ્ત બની કોઈની યાદમાં 

પ્રેમનો જ્યારે કેફ ચઢે

©Niketa Shah
  #love_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

Black हर गुस्ताखी माफ़ तेरी 
बस तेरी बेवफाई की माफ़ी नहीं

©Niketa Shah
  #Thinking#niketashah१८१२wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White હું અહીંયા જ છું 
બસ તું મારી પાસે નથી

©Niketa Shah
  #emotional_sad_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White ક્યારેક ક્યારેક કંઈક કહી દીધાની ખુશી કરતાં 
કંઈક ના કહ્યાનો રંજ જિંદગીભર સતાવે છે

©Niketa Shah
  #flowers#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White તારા પ્રેમની રાહે બેઠી છું 
તું અપનાવીશ ક્યારેક એ 
આશાએ બેઠી છું 
તારા વિના બધું અધૂરું છે 
તું આવીને મને પૂર્ણ કરીશ 
એ આશાએ તારી 
આશ લગાવી બેઠી છું

©Niketa Shah
  #love_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White મેળવ્યાની ખુશી ક્યાં કરવી જ્યાં ગુમાવ્યું બેહિસાબ છે

©Niketa Shah
  #emotional_sad_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White લાગણીથી થાકેલો 
મૌન બની બેઠો 
લોકો સમજે 
આ તો બધું હારી બેઠો

©Niketa Shah
  #sad_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White 

માન મેળવવું હોય તો મૌન રહેતા શીખવું

©Niketa Shah
  #sad_quotes#niketashah1812wordsarelive
loader
Home
Explore
Events
Notification
Profile