Nojoto: Largest Storytelling Platform

બહુ વિચારવાની જરૂર નથી, કેમ કે લોકોની તો આદત જ હોય

બહુ વિચારવાની જરૂર નથી,
કેમ કે લોકોની તો આદત જ હોય છે,
આપણી સામે સલામ કરવાની અને
પીઠ પાછળ બદનામ કરવાની !!




                      hb_panchal_73

©Shree Ganesh Welding Work Shop
  #suvichar #satyam #gujarati #Reels