Nojoto: Largest Storytelling Platform

આપણું અંતર મન જાણે છે કે કોનો મિસકોલ છે હેડકી ના હ

આપણું અંતર મન જાણે છે કે
કોનો મિસકોલ છે
હેડકી ના હજી સુધી કોઈ
ટ્રુ કોલર નથી શોધાયા મારા વાલા..

©RjSunitkumar
  #IntimateLove