#જીવનડાયરી નફરત કરવી એના કરતાં બોલવાનું બંધ કરવું વધારે ફાયદારૂપ હોય છે. જીવનમાં ઘણા દિવસો આપણી તરફેણમાં નથી હોતા તો એને જતાં કરી દેવા, પણ એનો અફસોસ ન કરવો કારણ કે નવા દિવસો આપણી રાહમાં હોય છે. #જીવનડાયરી #વિસામો #h_vagharia #life #days #story