તમારી પાસે જે કોઈ પણ વસ્તુ છે એવી જ વસ્તુ અન્ય પાસે જોતાં તેની નજીક તમારી જ કલ્પના કરું છું... તમે કેટલું મસ્ત બોલો છો એ બોલ ક્યાં પણ સાંભળી જતાં એ તમે જ છો એમ વર્ણવી દઉ છું.... તમે કહેલી બધી જ વાત ને હુ અનુસરી ને ચાલતો હોઉં ત્યારે તમે મારી સાથે ચાલો છો એવું અનુભવું છું... વાત વાત માં મજાક કરવાની તમારી આદત મને બહું જ ગમે હું આજ ઉદાસ છું ત્યારે તમને જ ઝંખું છું... હું જમ્યો તમે જમ્યા એ વાતો યાદ કરતાં કપાળનો કૂવો છલકાઈ જાય ભુખ હોવાં છતાં નથી જમતો કોણ પૂછશે હું જામ્યો છું? તમારો હસતો ચહેરો જોઇ ખુશ ખુશ થઈ જતાં અમે માત્ર તસ્વીર માં જોઈ ભુલ નું પ્રાયશ્ચિત કરતો રહ્યો છું.. મેહુલ ગોસ્વામી "બરસાત" my poem...real feeling....missing you always....#mypoem #manhaswa #barsat #life #sad #passed