Nojoto: Largest Storytelling Platform
mehulgoswami143b1957
  • 12Stories
  • 13Followers
  • 60Love
    227Views

Mehulpuri Goswami 'Barsat

bhartnatyam dancer😍 poem, quote, and short story writer📄 mr dramebaz 🎭 "barsat" and "manh:swa" my name's😘 handicrafts artist✂️ rangoli artist🖼️

  • Popular
  • Latest
  • Video
28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

પહેલાની જેમ ફરી પાછું જીવન સ્થિર થઈ ગયું છે,
અમારા જીવનરૂપ તળાવના પાણીમાં 
તમે દૂર બેસીને કાંકરી ચાળો કર્યો
અને એમાં ઉઠી વમળોની હારમાળા
શું એવો મોહી ગયો હું એ તરંગ રંગમાં
'બરસાત'
ચુકી ગયો આ પાણી તમારા આવવા પહેલા તો સ્થિર જ હતું !

©Mehulpuri Goswami 'Barsat #nojotogujrati #muwords #manhswa #barsat #Life #gujju #heartsays #feelings
28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

my words #speak #feel #Aadat #mehul_goswami #manhswa #barsat
28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

કોરોના V/S યોદ્ધાઓ

 હે કૃષ્ણ ફરી એકવાર અવતાર ધારણ કરો ને
          મારા દેશને મુશ્કેલીઓ માંથી ઉધારી લ્યો ને !

હે કૃષ્ણ....! અનેક રાક્ષસોને પરાસ્ત કર્યા તમે,
          આ કોરોનાને પણ માત આપવા આવોને તમે!

 હે કૃષ્ણ પાંડવોના પક્ષે આપ લડ્યા થઈને સારથિ,
          દર્દીઓ માટે ડૉક્ટરો બન્યા જીવન રથના સારથિ! 

 હે કૃષ્ણ તમે મીરાંના ઝેરના પ્યાલાને અમૃત કર્યું,
          અમૃત રૂપી જીવનમાં કોરોના એ ઝેર જેવું કર્યું!

 હે કૃષ્ણ તમે તો અનેકો ને સારા માર્ગો જ દેખાડ્યા,
           પોલીસ કર્મીઓએ લોકોને કુમાર્ગે જતાં અટકાવ્યા!

 હે કૃષ્ણ આ પૃથ્વી પર દુષ્ટ લોકોનો તમે નાશ કર્યો,
          સફાઈ કામદારોએ કોરોનાનો નાશ કરવા ડગ ભર્યો!

  હે કૃષ્ણ 'બરસાત' વિનવણી કરે આપને કર જોડી ને,
          કોરોના ભગાડવા એકવાર અવતાર ધારણ કરો ને!

                  ગોસ્વામી મેહુલપુરી હિતેનપુરી 'બરસાત' corona

corona

3 Love

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

my poetry... gujarati poetry......
ખોઈ બેઠાં....
#ગુજ્જુ 
#poetry 
#feeling 
#words
#myrag
#barsat

my poetry... gujarati poetry...... ખોઈ બેઠાં.... #ગુજ્જુ #Poetry #Feeling #words #myrag #barsat #કવિતા #manhswa

72 Views

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

અમને ગમે છે...!💔

ખુલ્લા આકાશ નીચે એકલા બેસી રડવું ગમે છે
બહારથી ખુશ રહી અંદરથી રડતાં રહેવું ગમે છે

તમારા સાથેનાં પળો ને યાદ કરી ખુશ થવું ગમે છે
પછી બધું ભૂલી જવાની વેદના અનુભવવી ગમે છે 

તમારો પ્રેમ ને અતિતનો રાગ સાંભળવો ગમે છે
બસ પછી તો સતત એકાંત જ અમને ગમે છે

સાચાં કે ખોટા કરેલાં વાયદાઓ અમને ગમે છે
પછી એકધારું ચિત્કાર કરતા રહેવું ગમે છે

મિલનની દરેક ક્ષણ વાગોળવી બહુ જ ગમે છે
પછી એ દર્દમાં કણસતાં જ રહેવું ગમે છે

તમારો છુપા રહસ્યો વાળો પ્રેમ અમને ગમે છે
ત્યારબાદ રહસ્યોમાં જ ગૂંચવાયેલા રહેવું ગમે છે

આ ' બરસાત ' ના બુંદ જેવો તમારો પ્રેમ ગમે છે
શોધી સાથ બીજાનો છોડી દીધા પછી એકલાં વહેવું ગમે છે


મેહુલ ગોસ્વામી "બરસાત" my poetry.... gujarati poetry.....અમને ગમે છે....#ગુજરાતી 
#ગુજ્જુ
 #poetry
 #barsat 
#manhswa
#feeling
#heartbeat 
#myrag

my poetry.... gujarati poetry.....અમને ગમે છે....#ગુજરાતી #ગુજ્જુ #Poetry #barsat #manhswa #Feeling #Heartbeat #myrag #કવિતા

4 Love

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

my poetry.....my words 
my gujarati poem..
વાટ જોઉં છું...
#poetry
 #batsat
 #manhswa
 #feeling 
#onesidelove

my poetry.....my words my gujarati poem.. વાટ જોઉં છું... #Poetry #batsat #manhswa #Feeling #onesidelove #Like #comments #કવિતા

39 Views

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

તમે અને તમારા વિચારો...
my first video poetry...
#ગુજરાતી
#poetry 
#barsat
#manhswa
#feelings
#missu

તમે અને તમારા વિચારો... my first video poetry... #ગુજરાતી #Poetry #barsat #manhswa #feelings #missu #કવિતા

63 Views

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

♥️ઉત્તમ સર્જન માં♥️


ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતા
તેમણે એક શ્રેષ્ઠ સર્જન કર્યું એટલે માતા

આપણને જન્મ આપી થાય બીજું જન્મ માતાનું
આજ જન્મ દિવસ છે મારી જન્મ દાતા માતાનું

અહો ભાગ્ય અમારા મળ્યા પ્રભુ આપનામાં
આપની ચરણ સેવા મળે જીવું એજ ઈચ્છામાં

અનેક માનતા પ્રાર્થનાથી અમને જન્મ આપ્યો
કેવી રીતે ચુકવી શકાશે ઋણ જે પ્રેમ તમે આપ્યો

એટલી જ યાચના આ દિવસે ખુશ રાખે શિવ આપને
ના હોય આંશુ આંખમાં બસ કરતાં રહીએ સ્નેહ આપને

જન્મદિવસ ની અનેક શુભકામનાઓ પ્રિય માં
'બરસાત' ના શબ્દોની પ્રેમભરી ભેટ મીઠી માં

મેહુલ ગોસ્વામી "બરસાત" happy birthday mumma....my world best mom love you so much...gift by words 😍
#poem
#mummy
#barsat
#manhswa 
#loveu
#ગુજરાતી

happy birthday mumma....my world best mom love you so much...gift by words 😍 #poem #mummy #barsat #manhswa #loveu #ગુજરાતી #કવિતા

4 Love

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

my poetry....love...miss....#batsat #manhswa #missyou

my poetry....love...miss....#batsat #manhswa #missyou #કવિતા

62 Views

28debb88031ee2d32ca7b515b26d93f2

Mehulpuri Goswami 'Barsat

जीवन के इस दरबारमे, मैं हु बादशाह👑
इश्क बड़ा गुनाह है , कुबूल करे तो आजाद🤗
कुबूल ना करें तो गम के कालकोठरीमें बंद....😐

मेहुल गोस्वामी "बरसात" quote....#myquote #life #gunah
loader
Home
Explore
Events
Notification
Profile