Nojoto: Largest Storytelling Platform

*આજે શરદ પૂર્ણિમા* ૯-૧૦-૨૦૨૨ આજે શરદ પૂર્ણિમા નો

*આજે શરદ પૂર્ણિમા* ૯-૧૦-૨૦૨૨

આજે શરદ પૂર્ણિમા નો દિવસ‌ છે,
આજે ગોરના કુવે અનેરો ઉત્સવ છે.

આ જગતમાં ચેહર  તું  જ સાથે છે,
ભાવનાના  ભાવ સાંભળી આવે છે.

મા ની મમતા દૂધપૌંઆ ની મીઠાસ છે,
નિર્મળ ચાંદની જેવી શીતળતા આપે છે

ચેહર નાં ગુણો ગાવા શબ્દો ખૂટે છે,
 કળિયુગમાં પરચાઓ અપરંપાર છે.

મા અમારાં જીવનનો એક આધાર છે,
 ભક્તોના ભરોસાની દેવી ચેહર મા છે.

મોટી મોટી આંખોવાળી ચેહર દયાળુ છે
પૂનમની ચાંદની જેવી ચેહર મા લાગે છે.

શરદ પૂનમની રાત્રે દેવીઓ ગરબે ઘૂમે છે
  નવદુર્ગા રથડે બેસીને જોવા આવે છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Texture
*આજે શરદ પૂર્ણિમા* ૯-૧૦-૨૦૨૨

આજે શરદ પૂર્ણિમા નો દિવસ‌ છે,
આજે ગોરના કુવે અનેરો ઉત્સવ છે.

આ જગતમાં ચેહર  તું  જ સાથે છે,
ભાવનાના  ભાવ સાંભળી આવે છે.

મા ની મમતા દૂધપૌંઆ ની મીઠાસ છે,
નિર્મળ ચાંદની જેવી શીતળતા આપે છે

ચેહર નાં ગુણો ગાવા શબ્દો ખૂટે છે,
 કળિયુગમાં પરચાઓ અપરંપાર છે.

મા અમારાં જીવનનો એક આધાર છે,
 ભક્તોના ભરોસાની દેવી ચેહર મા છે.

મોટી મોટી આંખોવાળી ચેહર દયાળુ છે
પૂનમની ચાંદની જેવી ચેહર મા લાગે છે.

શરદ પૂનમની રાત્રે દેવીઓ ગરબે ઘૂમે છે
  નવદુર્ગા રથડે બેસીને જોવા આવે છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Texture
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon69