Nojoto: Largest Storytelling Platform

કપટથી શણગારેલા તમારા અસત્યને જ્યારે કોઈ સાચું માની

કપટથી શણગારેલા તમારા અસત્યને જ્યારે કોઈ સાચું માની લે ને ત્યારે એને સામેવાળાની મૂર્ખામી સમજીને જાજું હરખાવું નહીં, કેમ કે, હકીકતમાં એ સામેવાળાની મૂર્ખામીનું નહીં પણ સામેવાળાના તમારું માન જાળવી રાખવાના પ્રયત્નો અથવા તો તમારા પર કરેલ પોતાની જાતથી પણ વધુ વિશ્વાસનું પરિણામ હોય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #અસત્ય

#અસત્ય #વિચાર