Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી કોઈ વ્યક્તિનાં સારા દિવસ ઉપર, આપણે એને

#જીવનડાયરી
કોઈ વ્યક્તિનાં સારા દિવસ ઉપર,
આપણે એને ખરાબ શબ્દો ન સંભળાવીએ,
એ આપણાં સંસ્કારો ને બતાવે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીભઉપરકાબુ #સંયમ #સંસ્કાર #ખાનદાની #વિસામો #જીવનડાયરી

#જીભઉપરકાબુ #સંયમ #સંસ્કાર #ખાનદાની #વિસામો #જીવનડાયરી

36 Views