ગયું એ ગયું, જિંદગીને સારી રીતે જીવવા માટે એ જરૂરી છે કે, યાદ રાખવા જેવું જ યાદ રાખીએ. નક્કામી બાબતોમાં મગજ ન બગાડીએ. સફળતા માટે એ જરૂરી છે કે, આપણા ધ્યેયથી ધ્યાન ભટકે નહીં. ©Devang Limbani #nojota #Instagram #writer #