સ્વીકાર તો રોજ તમારો થાય છે શમણાંમાં હકીકતમાં જ હોઠ મૌન ધારણ કરી લે છે. તારી સમક્ષ ©Niketa Shah #Kundan&Zoya#niketashah1812wordsarelive