Nojoto: Largest Storytelling Platform

આંસુ જતાવી દે છે કે, દર્દ કેવું છે.... હાલાત બતા

આંસુ જતાવી દે છે કે, 
દર્દ કેવું છે....

હાલાત બતાવી દે છે કે,
સાથ કેવો છે....

ઘમંડ બતાવી દે છે કે,
કેટલા પૈસા છે....

સંસ્કાર બતાવી દે છે કે,
પરિવાર કેવો છે.... #yqbaba #yqquotes #yqdidi #gujarati #motabhai
આંસુ જતાવી દે છે કે, 
દર્દ કેવું છે....

હાલાત બતાવી દે છે કે,
સાથ કેવો છે....

ઘમંડ બતાવી દે છે કે,
કેટલા પૈસા છે....

સંસ્કાર બતાવી દે છે કે,
પરિવાર કેવો છે.... #yqbaba #yqquotes #yqdidi #gujarati #motabhai