Nojoto: Largest Storytelling Platform

Best motabhai Shayari, Status, Quotes, Stories

Find the Best motabhai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutvery sad love shayari on mot, mother love, a poetry on mother, motivational quotes for students in hindi, poetry in hindi on mother,

  • 13 Followers
  • 59 Stories

Gayatri Patel GP

18.11.22
વ્યક્તિએ પોતાની હેસિયત અને વસિયત જોઈને વાત કરવી જોઈએ. #life #lesson #yourquote #yourquotebaba #qoutes #gujju #motabhai

Gayatri Patel GP

21.9.22
વ્યક્તિ તનથી વિકલાંગ હોય તો ચાલે પણ મનથી વિકલાંગ ન હોવો જોઇએ. #lifequotes #lessonsoflife #yqdidi #moral #motabhai #gujjulove

Gayatri Patel GP

20.9.22
સબંધને સબંધ રીતે જોઈએ તો માન વધે પણ સબંધને સંદેહ રીતે જોવ તો સન્માન ઘટે છે. #lifequotes #fact #relationship #respect #yourquote #yqbaba #motabhai #gujju

Gayatri Patel GP

17.7.22
આજકાલ સ્ટેટ્સ જ એક છે જે શેર થાય છે બાકી તકલીફ તો વાયરલ થઇ જાય છે. #lifequotes #timechanges #stories #reality #yourquote #yqdidi #motabhai #gujaratiquotes

Gayatri Patel GP

8.7.22
આજની દુનિયા સોશિયલી થતી જાય છે ને મનુષ્ય લોકલ થતો જાય છે. #lifequotes #society #socialmedia #yqbaba #motabhai

Gayatri Patel GP

1.7.22
મનમાં આગ રાખી બળી બળીને જિંદગી ન જીવાય પણ મુખ પર હાસ્ય રાખી આગળ જરૂર વધાય. #lifequotes #lessonsoflife #yqbhaijan #yqbaba #motivation #motabhai

Gayatri Patel GP

21.6 22
🙃🤫આ જિંદગી ઇમોજી જેવી છે હસતા ચહેરા મનથી ક્યારેય નથી હસતા બસ દુઃખને છુપાવે છે તેનું નામ છે જિંદગી જે મુખ પર છલકાતુ દર્દયહાસ્ય છે. #lifequotes #yourquote #motabhai

Gayatri Patel GP

6.6.22
વ્યક્તિનો સ્વભાવ એવો હોવો જોઇએ કે સબંધ બનતા જાય પણ ક્યારેય બગડે નહિ. #lifequotes #relation #life #yqdidi #motabhai #gujjuquotes

Gayatri Patel GP

5.6.22
સંબંધોમાં જ્યાં ઉંમરમાં ફેર હોય ને ત્યાં સમજણનો ફેર પડતો હોય છે બસ આપણે સમજતા નથી. #qouteoftheday #yqbaba #gujaratiquotes #motabhai #lifequotes #reality #age

Gayatri Patel GP

2.5.22
વ્યક્તિ ભગવાનનો સહારો ત્યારે જ લે છે જ્યારે પોતાના જ તેને છેતરી ગયા હોય. #godslove #lifequotes #yqbaba #motivation #motabhai #gujjuquotes
loader
Home
Explore
Events
Notification
Profile