Nojoto: Largest Storytelling Platform

ADDRESS OF MY DREAM : "VATAN" (મારા સ્વપ્ન નું સરન

ADDRESS OF MY DREAM : "VATAN"
(મારા સ્વપ્ન નું સરનામું:"વતન") 

                      સંઘર્ષ ની શકિત અને વીરો ની ભક્તિ  બંને મળે છે આ ભુમિ પર. જે વર્તમાન માં આઝાદી ના નીર માં જીવંત છે, જયાં બલિદાન ની માટી દેખાય છે. આહુતિ માટે શોધાતી  વતન ના નામની ચિઠ્ઠીઓ દેખાય છે. બાપુ ના પ્રયત્નો ની મિશાલ તો વળી ભગતસિંહ ના નેતૃત્વ થકી આઝાદ ભારત ની દાસ્તાન દેખાય છે, ચંદ્રશેખર આઝાદ જેવી દુર્લભ દેશભક્તિ દેખાય છે, તો વળી  લોખંડી પુરુષ ની અખંડિતતા ના સોપાન પણ દેખાય છે. ભાષાઓ, ધર્મ, વિચાર, પહેરવેશ, પરંપરા, સંસ્કૃતિ, સમાજ ને જાણે કેટલીય અલગ અલગ રીત-ભાત છે, તોયે આ ભારતીયો એક છે, એની ફકત ઓળખ નહીં આત્મા પણ એક છે. માનું છું ને કહું છું પણ કે ગુલામી ની જંજીરો  તોડી ને સંઘર્ષ સાથે આગળ વધતા કેટલુંય ગુમાવ્યું ને કેટલુંય મેળવ્યું છે. દેશ ના ભાગલા થી માંડીને ભાઈબંધુઓના લોહી ના વહેણ અને શ્વાસો નો અહેસાસ પણ કર્યો હતો. કયાંક દગાબાજી તો કયાંક રાજનૈતિક રમતો, કયારેક ધર્મ તો કયારેક જાતિવાદ, તો કયારેક અફવાઓ બધુંજ જોયું છે આ દેશમાં, તો ય એક  જ છીએ ને એક જ રહીશું, કારણકે દેશ ના દરેક પ્રાંતમાં, દરેક ખૂણામાં ભારતીય એક જ છીએ. બધાની માટી પણ એક છે,કેટલાય પ્રયત્નો કરીએ છીએ આ ભારતભુમિ ને હુન્નરયુકત કરવા, દેશ ને કાજ  ઓળખવાની, કારણકે દરેક ભારતીયમાં આજે પણ સરદાર, ભગત, કલામ, આઝાદ અને દરેક ભારતીય નારી માં રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, કલ્પના ચાવલા જેવી ઉડા઼ન છે, તો મિત્રો આમ્ જ આગળ વધવું છે, આપણા માં રહેલી કાબેલિયત ને ઓળખ દેશ ને નામ સમર્પિત કરવી છે. 
જય હિન્દ, જય ભારત
જય જય મારું ગરવી ગુજરાત
લેખિકા : જીનલ વાલજીભાઈ ડુંગરાણી "જીનુ"
ગામ : રોજીદ

©jinal dungrani"jinu" address of my dream:"vatan"

#Independence