અધુરી એક મુલાકાત થઈ ગઈ, બે મૌન વચ્ચે એક વાત અધુરી રહી ગઈ, તમારા ગયા પછી મારી ગઝલ સુની થઈ ગઈ, લોકો કહે છે કે આ જિંદગી આબાદ થઈ ગઈ... એક અધુરી મુલાકાત jinu the sayar શાયરી #jinuthesayar