Nojoto: Largest Storytelling Platform

નાહક ન શોધ હવે મને તું મંદિરમાં, ઝાંકીને જો તું જર

નાહક ન શોધ હવે મને તું મંદિરમાં,
ઝાંકીને જો તું જરા તારા હ્રદય માં!

વસુ છું હું ભીતર તારા આતમમાં,
ૐ નો નાદ સંભળાશે તને તારામાં!

દૂધ,દહીં,પાણી વેડફીશ નહીં તું મારામાં,
ભૂખ્યાઓની કમી નથી આપણા ભારતમાં!

આપી દે એ બધું જ તું એને મારા બદલામાં,
તારી મનોકામના પૂરી કરીશ હું પલવારમાં!

-કુંજદીપ #shivratri #શિવરાત્રી
નાહક ન શોધ હવે મને તું મંદિરમાં,
ઝાંકીને જો તું જરા તારા હ્રદય માં!

વસુ છું હું ભીતર તારા આતમમાં,
ૐ નો નાદ સંભળાશે તને તારામાં!

દૂધ,દહીં,પાણી વેડફીશ નહીં તું મારામાં,
ભૂખ્યાઓની કમી નથી આપણા ભારતમાં!

આપી દે એ બધું જ તું એને મારા બદલામાં,
તારી મનોકામના પૂરી કરીશ હું પલવારમાં!

-કુંજદીપ #shivratri #શિવરાત્રી

#shivratri #શિવરાત્રી