Nojoto: Largest Storytelling Platform

White એકલતા મારી પ્રિય સખી મને છોડીને ક્યાંય ના જ

White એકલતા મારી પ્રિય સખી 
મને છોડીને ક્યાંય ના જાય 

સુખ હોય કે દુઃખ બધામાં 
મને હંમેશા સાથે લઈ જાય 

બહુ બધી ભીડ છે આસપાસ 
એકલતા ફક્ત મને વળગી જાય 

ભલે વેરી બની જાય આખી દુનિયા 
એકલતા જ મારી સહેલી કહેવાય.

©Niketa Shah
  #where_is_my_train#niketa1812wordsarelive