*અમે તારાં* ૧૫-૬-૨૦૨૨ અમે તારાં બાળકો ને તું અમારી મા છે, પ્રેમના તાલ અને સ્નેહભરી સરગમ છે. ભાવના તને શબ્દોથી શણગારે છે મા, ગોરના કુવે અખંડ જ્યોત ઝળહળે મા. નાયણા રૂપાની ભકિતમાં ઊંડાણ છે, માઈ ભક્ત રમેશભાઈ ભાવે ભજે છે. સેવકોની જિંદગી સરળ બનાવે છે મા, દશે દિશાઓમાં ડંકો તારો વાગે છે મા. ચેહર તે ખુશીઓના મહેલ ખડા કર્યા છે દુઃખ દૂર કરી લહેર ચેહર જ કરાવે છે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #અમે તારાં... #Nojoto2liner #fullmoon