Nojoto: Largest Storytelling Platform

ભોગવટો આપ્યા કરશે જોજે છળથી તારું છેતરવું, દાનત પ્

ભોગવટો આપ્યા કરશે જોજે છળથી તારું છેતરવું,
દાનત પ્રમાણે ફળ મળશે, મન ફાવે એમ ન વેતરવું.

પદ-પ્રતિષ્ઠાનો કેફ ચડ્યો એ માણસને સતત,પછી તો-
વધુ કેફ ચડાવે તારો, આ રાતી જાજમનું પાથરવું.

~Damyanti Ashani #દાનત #પ્રતિષ્ઠા #ભોગવટો #પદ

#દાનત #પ્રતિષ્ઠા #ભોગવટો #પદ #શાયરી