Nojoto: Largest Storytelling Platform

સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલા

સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલાતા તો સેકન્ડ ની સેકન્ડ પણ નથી લાગતી

દુનિયા મા સૌથી ઝડપી બદલાતો કોઈ જીવ હોય તો એ માણસ છે ક્યાં સમય કેવો સ્વભાવ કેવો રંગ ધારણ કરીલે કોઈ ને ખબર હોતી નથી (બદલાવવા કરતા જેવા હતા. જેવા છો એવા મા જ મજા છે કારણ કે જે બદલાય છે તેં વ્યક્તિ હમેશા પછતાંય છે)

                                                    આરીફ ટેટી...

©Aarif Patel
  The fastest changing clock in the world is man👍
aarifpatel2598

Aarif Patel

New Creator

The fastest changing clock in the world is man👍 #Life

3,007 Views