Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી પ્રેમ કરો તો નિભાવી જાણો, રાહ જોવાની આવ

#જીવનડાયરી
પ્રેમ કરો તો નિભાવી જાણો,
રાહ જોવાની આવે તો સાથ આપી જાણો,
રાધાકૃષ્ણ બની ના શકો પણ ભરોસો આપી જાણો,
પ્રેમ કરો તો નિભાવી જાણો,
આવશે ડગલેને પગલે શંકાને સમાધાન,
ભરોસો પણ ના રહે પ્રેમ શબ્દ ઉપર,
ધ્યાન ધરજો શ્રી કૃષ્ણનું ભરોસો રાખજો રાધા પર,
ઘણી હિંમત મળશે સમય સામે ઊભા રહેવાની,
પ્રેમ કરો તો નિભાવી જાણો, #પ્રેમ #love #રાધા_નો_કાન #સત્ય #પ્રેમાકૃતિ #જીવનડાયરી