Nojoto: Largest Storytelling Platform

બંધન સૌ એ માન્યું આ પવિત્ર બંધન , મીઠું મધુરું રક્

બંધન સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે  હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે" #બંધન #યાદે#રક્ષાબંધન#life#nojoto#nojotogujarati
બંધન સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે  હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે" #બંધન #યાદે#રક્ષાબંધન#life#nojoto#nojotogujarati
yaade9062273199582

Yaad...

New Creator

#બંધન #યાદે#રક્ષાબંધન#Lifenojoto#Nojotogujarati #કવિતા