પ્રેમના નામે હું માણસ મુશળધાર છું સાવ ખાલી છે ખિસ્સા પણ દિલ નો દિલદાર છું આંખ માં આંખો નાખી ના જોવો મને થઈ જશે પ્રેમ હું માણસ બહુ અસરદાર છું!! ©RjSunitkumar #Muh_par_raunak