Nojoto: Largest Storytelling Platform

હું શબ્દ મોકલું તું પ્રાસ મોકલ હું રાત મોક

હું  શબ્દ  મોકલું  તું   પ્રાસ  મોકલ
હું   રાત મોકલું  તું  ઉજાસ મોકલ

ઉભો  છું  રાહે  સફરની તલાશમાં
હું શ્વાસ મોકલું તું વિશ્વાસ મોકલ

સુષ્ક   ધરા ને  નીકળ્યો છું ખેડવા
હું આશ  મોકલું  તું ભીનાશ મોકલ

બને  એવુંપણ  કે  કશુજ   ના મળે
હું સવાલ મોકલું તું  જવાબ મોકલ

હું  મંજિલ મોકલું  તું મારગ મોકલું
હું  સાગર  મોકલું   તું ગાગર  મોકલું

©Jaykishan Dani mokal

#findyourself
હું  શબ્દ  મોકલું  તું   પ્રાસ  મોકલ
હું   રાત મોકલું  તું  ઉજાસ મોકલ

ઉભો  છું  રાહે  સફરની તલાશમાં
હું શ્વાસ મોકલું તું વિશ્વાસ મોકલ

સુષ્ક   ધરા ને  નીકળ્યો છું ખેડવા
હું આશ  મોકલું  તું ભીનાશ મોકલ

બને  એવુંપણ  કે  કશુજ   ના મળે
હું સવાલ મોકલું તું  જવાબ મોકલ

હું  મંજિલ મોકલું  તું મારગ મોકલું
હું  સાગર  મોકલું   તું ગાગર  મોકલું

©Jaykishan Dani mokal

#findyourself